લુણાવાડા: મહીસાગરમાં ભાવનગર લઠ્ઠાકાંડને લઇ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન અને ચક્કાજામ
મહીસાગરના લુણાવાડા ખાતે કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કોટેજ ચોકડી પાસે રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી.