વસ્ત્રાપુરમાં રેલવેની ઝડપી કામગીરીનો નવો દાખલો 🚆
માત્ર 7 કલાક 15 મિનિટમાં પ્રીકાસ્ટ પેડેસ્ટ્રિયન સબવેનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું.
ઝડપી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પદયાત્રીઓને મળશે મોટી રાહત.
.
.
.
.
.
.
#Vastrapur #WesternRailway #Ahmedabad #gujaratsamachar #newsupdate
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2026