લુણાવાડા: મહીસાગર: લુણાવાડા શહેરમાં જીબીએસ સામે ફોગિંગ-ડસ્ટિંગની વિશેષ કામગીરી
લુણાવાડા નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં જીબીએસ કેસોને લઈને ફોગિંગ અને ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. આથી મચ્છર અને જંતુ નિયંત્રણ માટે ખાસ કવાયત કરવામાં આવી છે.