નીટ પેપર લીક મુદ્દે, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના અહેવાલો અને શિક્ષણના વ્યાપારીકરણના મુદ્દે આજે અમદાવાદ માં નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી વિરોધ રેલી યોજાઈ. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
(Amdavad, Nehru Bridge, Sardar Baug, NEET Protest, Student Protest)
#Amdavad #NehruBridge #SardarBaug #NEET #StudentProtest