Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ડીસા શહેર: ભીલડી નજીક આવેલ ફોરણા પ્રાથમિક શાળામાં ગુરુ મહારાજે વિધાર્થીઓને વ્યસન ન કરવા માર્ગદર્શન આપ્યું....

Deesa City, Banas Kantha | Dec 20, 2025
ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા ફોરણા પ્રાથમિક શાળામાં પૂજ્ય મહારાજ સાહેબનું પ્રવચન તા.20/12/2025 ને શનિવારના રોજ પ્રવચન અને જ્ઞાનવાચના કાર્યક્રમ યોજાયો. પૂજ્ય મહારાજ સાહેબે 5 પાઠની સમજુતી આપી હતી. અનેક વિદ્યાર્થીઓએ વ્યસન ત્યાગ કરવા સાથે અનેક પ્રકારના સંકલ્પ કર્યા હતા. શાળાના સ્ટાફ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું...

MORE NEWS

No related stories for this location.

ડીસા શહેર: ભીલડી નજીક આવેલ ફોરણા પ્રાથમિક શાળામાં ગુરુ મહારાજે વિધાર્થીઓને વ્યસન ન કરવા માર્ગદર્શન આપ્યું.... - Deesa City News