Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

વલસાડ તાલુકાના દુલસાડ-ભૂતસર રોડ પર નેર નજીક રાત્રિના સમયે રસ્તા કિનારે દીપડો જોવા મળતાં વાહનચાલકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે કાર લઈને પસાર થઈ રહેલા રાહદારીઓની નજર અચાનક રસ્તા નજીક આરામ ફરમાવી રહેલા દીપડા પર પડી હતી. દીપડો રસ્તાની બાજુમાં શાંતિથી બેઠેલો જોવા મળ્યો હતો. દીપડાને જોતા કારમાં સવાર રાહદારીઓએ વાહન ધીમું કરી મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવતા તે ઝડપથી વાયરલ થયો હતો. રાત્રિના અંધકારમાં રોડ નજીક દીપડો દેખાતા રાહદારીઓમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, દીપડાએ કોઈને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી સામે આવી નથી. સ્થાનિક વિસ્તારમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળતી હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. દુલસાડ-ભૂતસર રોડ પરથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ ક

Vapi, Valsad | Aug 15, 2026
વલસાડ તાલુકાના દુલસાડ-ભૂતસર રોડ પર નેર નજીક રાત્રિના સમયે રસ્તા કિનારે દીપડો જોવા મળતાં વાહનચાલકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે કાર લઈને પસાર થઈ રહેલા રાહદારીઓની નજર અચાનક રસ્તા નજીક આરામ ફરમાવી રહેલા દીપડા પર પડી હતી. દીપડો રસ્તાની બાજુમાં શાંતિથી બેઠેલો જોવા મળ્યો હતો. દીપડાને જોતા કારમાં સવાર રાહદારીઓએ વાહન ધીમું કરી મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવતા તે ઝડપથી વાયરલ થયો હતો. રાત્રિના અંધકારમાં રોડ નજીક દીપડો દેખાતા રાહદારીઓમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, દીપડાએ કોઈને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી સામે આવી નથી. સ્થાનિક વિસ્તારમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓની અવરજવર જોવા મળતી હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. દુલસાડ-ભૂતસર રોડ પરથી રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ ક - Vapi News