મહેસાણા: મહેસાણાનું ચિત્રોડીપુરા બનશે સોલાર વિલેજ: PM સૂર્યઘર યોજનાનો થયો પ્રારંભ
મહેસાણાના ચિત્રોડીપુરા ગામને સોલાર વિલેજ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ. સાંસદ મયંકભાઈ નાયકના પ્રયાસોથી ઘરો પર 2.2 કિલોવોટની સોલાર પેનલ લગાવવાની કામગીરી શરૂ થઈ, જેનાથી ગ્રામજનોને વીજળી ખર્ચમાં મળશે મોટી રાહત.