જેતપુર પાવી: પાવી જેતપુરના ખેડૂતોમાં ચિંતા, વરસાદના લાંબા વિરામથી પાકને પાણીની જરૂર
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વાવણી બાદ પાકને પાણીની જરૂર હોવા છતાં વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સારા વરસાદની આશા સાથે ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે જેથી પાકને બચાવી શકાય.