Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારિયાધાર પોલીસનો સપાટો: બાઈકચોરોની ‘ગેમ ઓવર’, ફિલ્મી ઢબે દબોચી લીધો

Gariadhar, Bhavnagar | Jun 5, 2026
ગારિયાધાર પોલીસનો સપાટો: બાઈકચોરોની ‘ગેમ ઓવર’, ફિલ્મી ઢબે દબોચી લીધા! ગારિયાધાર પોલીસને બાઈક ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે. પોલીસની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં બાઈક ચોરીમાં સંડોવાયેલા શખ્સોને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ મોટરસાયકલો કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ અન્ય ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.