ધંધુકા: ધંધુકામાં ડો. ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
*ધંધુકામાં ડો. ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.* ધંધુકાના ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ,પૂર્વ પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, પૂર્વ પ્રમુખ, કોંગ્રેસ શહેર પ્રમુખ, તેમજ ગ્રામ્ય પ્રમુખ, ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈ સહિતના હોદેદારોઓ હાજરી આપી ફુલહાર કરી જય ભીમના નારા ગુંજ્યા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વરત્ન, ભારત.