Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: ગ્રીડ ચોકડી નજીક એમજીવીસીએલના અંડર ગ્રાઉન્ડ કેબલમાં આગ લાગી, ફાયર વિભાગે આગ બુઝાવી

Anand City, Anand | Apr 27, 2026
ગ્રીડ ચોકડી M.G.V.C.L ના કંપાઉન્ડ મા હેવી અંડર ગ્રાઉન્ડ કેબલ માં આગ લાગેલનો ફાયર કોલ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમ માં મળતા. આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના મુજબ ૧ મીની ફાયર ટેન્ડર સાથે ફાયર ડ્રાઈવર પ્રદીપ સિંહ સોલંકી, લિડિંગ ફાયર મેન. મહેન્દ્ર સિંહ રાઠોડ ફાયરમેન. હિતેશ મહિડા, તથા 3 ટ્રેની સ્ટાફ તુરતજ ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. જેમાં કોઈ જાનહાની થયેલ નથી.
આણંદ શહેર: ગ્રીડ ચોકડી નજીક એમજીવીસીએલના અંડર ગ્રાઉન્ડ કેબલમાં આગ લાગી, ફાયર વિભાગે આગ બુઝાવી - Anand City News