આણંદ શહેર: ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા હુકમ બહાર પાડ્યો
આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઇટમો, બેનર્સ વગરે દ્વારા આડંબર યુક્ત પ્રદર્શન ન કરે તે હેતુથી ભારતના ચૂંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા માટે નિયમો જાહેર કરતો હુકમ