🚨 જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી મામલે બોલાચાલી બાદ આશરે 60 વર્ષીય ચંદ્રસિંહ મેરુજી રાઠોડની છરીના ઘા ઝીંકી હ****ત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, હાથઉછીના આપેલા રૂપિયા પરત લેવા આવેલા હુશેન ઈસ્માઈલ સંધી અને ચંદ્રસિંહ રાઠોડ વચ્ચે બોલાચાલી થઈ હતી. રૂપિયા આપવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો અને હુશેન સંધીએ વૃદ્ધના ગળાના ભાગે છરી વડે હુ****મલો કર્યો હતો. ગંભીર ઈજાને કારણે વૃદ્ધનું મો****ત થયું હતું.
બનાવની જાણ થતાં સિટી સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃ***તદે***હને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે હુશેન ઈસ્માઈલ સંધી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે તેમજ હ****ત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ અને બનાવ પાછળના અન્ય કારણો અંગે તપાસ હાથ ધરી છે.
[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar crime, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Aug 24, 2026