નાંદોદ: રાજપીપળા: ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ
રાજપીપળામાં ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક મળી. સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને સંગઠનને મજબૂત કરવા કાર્યકરોને સક્રિય બનવા આહવાન કરવામાં આવ્યું.