પેટલાદ: સરદાર ચોક નજીક આવેલ એન. કે. હાઈસ્કૂલમાં ચૂંટણીલક્ષી મીટીંગ યોજાઇ
Petlad, Anand | Apr 9, 2026 પેટલાદ શહેરમાં સરદાર ચોક નજીક આવેલ એન.કે.હાઈસ્કૂલમાં ગુરુવારે સાંજના સમયે ચૂંટણીલક્ષી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.