ભાવનગર શહેર: મેડિકલ કોલેજ સર ટી હોસ્પિટલ ખાતે બનેલી રેગિંગની ઘટના મામલે વધુ એક તબિયતને પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ રજૂ કરાયા
Bhavnagar City, Bhavnagar | Jul 12, 2026
ભાવનગર સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રેકીંગની બહુ ચર્ચા બની હતી. હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે બનેલી ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી 7 તબિયત સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં અગાઉ છ તબીબ પોલીસ સમક્ષ હાજર થતા મામલતદાર સમક્ષ રજુ કરાયા હતા. જ્યારે વધુ એક બાકી રહેલા તબીબ અને પોલીસ દ્વારા મામલતદાર સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.