ઘરમાં ચોરી કરતી કામવાળી મહિલા રંગેહાથ ઝડપાઈ,
પરંતુ ઘરમાલિકે જે કર્યું એ જાણીને લોકો પણ વિચારમાં પડી ગયા!
મળતી માહિતી મુજબ, ઘરમાલિકે પોલીસ ફરિયાદ કરવાને બદલે મહિલાનો બાકી હિસાબ ચૂકવી દીધો અને તેને પોતાના વતન પરત જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ કરાવી આપી......
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો ઘરમાલિકના માનવતાભર્યા વલણના વખાણ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે ચોરી જેવા કૃત્યમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.....
તમારા મતે, ઘરમાલિકે માનવતા બતાવી કે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈતી હતી? કોમેન્ટમાં જણાવો.....
#Charotar_Breaking_India #viralvídeo #BreakingNews #letestupdete #news