દાંડી બીચ સહિત દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું કોસ્ટલ પેટ્રોલિંગ, ઘૂસણખોરી રોકવા સર્ચ ઓપરેશન
સુરતના દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ સરહદ પર ચાંપતી નજર રાખી ઘૂસણખોરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું..
.
.
.
.
.
.
.
.
#dandibeach #marinetaskforce #petrolling #surat #ssknews
Udhna, Surat | Jul 17, 2026