Public App Logo
Jansamasya
Railway
Bsf
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी

માળીયા: માળીયાના જાજાસર નજીક ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો જંગી જથ્થા સાથે એક ઝડપાયો, 14.15 લાખનો મુદ્દામાલ જપ્ત

Maliya, Morbi | May 25, 2025
ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જાણીતા માળીયા મિયાણા તાલુકામાં સ્થાનિક પોલીસે જાજાસર નજીક દરોડો પાડી બોલેરો ગાડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ લઈને જતા આરોપીને ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપીએ મીઠાના કારખાના પાસે સંગ્રહ કરેલ વધુ ઓઈલનો જથ્થો કાઢી આપતા પોલીસે 14,500 લીટર ઓઇલ સહિતનો 14.15 લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના વતની આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS