Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad

માળીયા: અણીયારી ટોલનાકા નજીકથી વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક ઝડપાયો

Maliya, Morbi | May 24, 2025
માળીયા મિયાણા પોલીસે અણીયારી ટોલનાકા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડી રહેલા આરોપી મુકેશ ઉર્ફે ગુજી બાબુભાઇ દેગામા (રહે.ખાખરેચી તા.માળીયા મિયાણા )ને રોકડ રકમ તથા વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

MORE NEWS