અમદાવાદની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક મોટી સુરક્ષા જવાબદારી છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આખું બ્લૂ-પ્રિન્ટ તૈયાર કર્યું છે.
#ahmedabadpolice #ahmedabadrathyatra #rathyatra #ahmedabadcity #harshsanghavi