સુરતમાં કૌટુંબિક વિવાદમાં ધાકધમકીનો મામલો ગરમાયો,
સલાબતપુરા પોલીસ મથકે ન્યાયની ગુહાર.....
બેગમપુરાના ઝૈનુલ આબેદીન દાગીનાવાલા અને તેમના પરિવારને સાળા આસિફ ગાંડાએ આપી જાનથી મારી નાખવાની ધમકી......
આરોપી છરા, ચાકુ અને બંદૂક જેવા હથિયારો સાથે ઘરે આવી દરવાજો તોડવાનો પ્રયાસ કરતો સીસીટીવી ફૂટેજમાં કેદ......
ધમકીથી ડરીને સગીરા બેહોશ થઈ ગઈ, પીડિત પરિવારે ન્યાય ન મળવા પર આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી......
Udhna, Surat | Jun 20, 2026