સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને અદાણી ફ્યુચરએક્સના સંયુક્ત ઉપક્રમે ટીચર્સ ડેની ઉજવણી
સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ અને અદાણી ફ્યુચરએક્સના સંયુક્ત ઉપક્રમે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અદાણી ફ્યુચરએક્સ, દાહોદ તરફથીશ્રી શિવાંગ રાઠવા (District Technical Head), શ્રી મહિર શેખ (Technical Executive – Dahod) અને શ્રી સુરેશ ભૂરિયા (Technical Executive – Dahod) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધામાં 30 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી વક્તૃત્વ કૌશલ્ય અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમના અંતે વિજેતા તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. કે. બી. જુડાલના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના પ્રો. એ. આર. દરજી અને ડૉ. ઈશાક �
Dohad, Dahod | Sep 9, 2026