સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મત ગણતરી છે ત્યારે ગાંધીનગર સેક્ટર 15 ખાતે મત ગણતરી માટે વહેલી સવારથી ઉમેદવારો અને એજન્ટો પહોંચ્યા હતા. મત ગણતરી સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ છે આદરજ અને રાયપુર બેઠકની સૌપ્રથમ મત ગણતરી શરૂ કરવામાં આવી છે. અલગ અલગ બેઠકોની મતગણતરી કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી