પેટલાદ: સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક બહુમાળી ઇમારત ઉપરથી કાચનું સ્ટ્રક્ચર પડ્યું, સદ્દનસીબે કોઈને ઈજા નહીં
Petlad, Anand | Apr 7, 2026 પેટલાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે એકાએક સાંજના સમયે બહુમાળી ઇમારત ઉપરથી કાચનું સ્ટ્રક્ચર પડ્યું હતું.જો કે નીચે કોઈ ન હોય અને કારણે કોઈને ઈજા થવા પામી નથી.