Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Aap
Indore
Bareilly
Nda
School

નડિયાદ: વડતાલ પંથકમાં રહેતી સગીરાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કરી ધમકી આપી

Nadiad City, Kheda | Nov 29, 2025
વડતાલ પંથકમાં રહેતી સગીરા ને પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા યુવકે શિક્ષણ હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો એટલું જ નહીં પણ ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે સગીરાએ વડતાલ પોલીસ મથકમાં બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે આ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે