Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Bhopal
Uttarpradesh
Haryana
Hardoi
Cricket

અમદાવાદ શહેર: સરખેજ વિસ્તારમાં યુવકે પિતા-પુત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો

સરખેજ વિસ્તારમાં યુવકે પિતા-પુત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. પિતા-પુત્રએ મૃતક યુવકને ઉછીના પૈસા આપ્યા હતા જેના બદલામાં યુવકને ભાગીદારીમાંથી છૂટો કરી દીધો હતો, છતાં પિતા-પુત્ર યુવક પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા... જેના ત્રાસથી કંટાળીને યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો..
અમદાવાદ શહેર: સરખેજ વિસ્તારમાં યુવકે પિતા-પુત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો - Ahmadabad City News