🚆 મુંબઈમાં ભારે વરસાદની અસર હવે દાહોદ સુધી પહોંચી છે.
મુંબઈ–દિલ્હી રેલવે રૂટ પર અનેક ટ્રેનો મોડી પડતાં દાહોદ રેલવે સ્ટેશન પર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગી શકે તેવી માહિતી મળી રહી છે.
#Dahod #DahodLive #IndianRailways #MumbaiRain #TrainDelay
દાહોદ, ટ્રેન લેટ, મુંબઈ વરસાદ, રેલવે સ્ટેશન, મુસાફરો
Dohad, Dahod | Jul 7, 2026