ગાંધીનગર: ગુજરાત રેરાની મોટી જાહેરાત: હવે ઘર ખરીદતા પહેલા ચેક કરો બિલ્ડરનો આખો ટ્રેક રેકોર્ડ
ગુજરાત રેરા હવે તેના પોર્ટલ પર 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' વિભાગ શરૂ કરી રહ્યું છે. હવે ગ્રાહકો બિલ્ડરના જૂના પ્રોજેક્ટ્સ, તેમની સામે થયેલી ફરિયાદો, દંડ અને કાર્યવાહીની માહિતી સરળતાથી ઓનલાઇન જાણી શકશે. જાણો આ નવી સુવિધા વિશે સંપૂર્ણ વિગતો.