ઝઘડિયા: ઝઘડિયાનું પૌરાણિક ગાયત્રી મંદિર અવગણનાનો ભોગ: તંત્રની લાપરવાહી સામે ભક્તોમાં રોષ
ઝઘડિયાનું પૌરાણિક ગાયત્રી મંદિર લાંબા સમયથી અવગણનાનો ભોગ બન્યું છે. મંદિરના વિકાસ અને જાળવણીના અભાવે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ઐતિહાસિક ધરોહરની કથળતી હાલત બાબતે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે.