મોરબી: 27 સપ્ટે. રવિવારે બેંકો ખુલ્લી, સોમવારથી 3 દિવસ બેંકિંગ સેવા રહેશે બંધ
Morvi, Morbi | Sep 25, 2026 27 સપ્ટેમ્બર રવિવારે તમામ બેંકો ખુલ્લી રહેશે. સોમવારથી બેંક કર્મચારીઓની 3 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે બેંકિંગ સેવાઓ બંધ રહેશે. ગ્રાહકોએ આ બાબતને ધ્યાનમાં રાખીને પોતાના કામકાજનું આયોજન કરવું.