Public App Logo
સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ: નીચાણવાળા વિસ્તારના લોકોને આશ્રય સ્થાનો પર ખસી જવા અને તંત્રને સહકાર આપવા કલેક્ટરની અપીલ. ​#SuratMonsoon #SuratRainUpdate #DistrictCollectorSurat #SuratWeather #MonsoonAlert #NDRF #SDRF #SuratNews #SatyamevNews #HeavyRainfall #DisasterManagement #GujaratRain - Mahuva News