Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Politics
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal

મુળી: સરા સ્કૂલ ખાતે વિદ્યાર્થી વિદાય સમારંભ યોજાયો

Muli, Surendranagar | Feb 19, 2026
મૂળીના સરા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તેમજ શાળાના શિક્ષકની બદલી નિમિત્તે વિદાય સમારોહ યોજાયો હતો. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકમંડળ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.