મુળી: દિગસર ગામે ખેડૂત બેઠકનું આયોજન કરાયું
મુળી તાલુકામાં રાજુભાઈ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દીધા બાદ પ્રથમ વખત દિગસર ગામે ખેડત બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપી હતી રાજુભાઇ રાજીનામા બાદ આ પ્રથમ બિનરાજકીય ખેડૂત બેઠક યોજાઈ હતી.