સાંતલપુર: પાટણ પોલિસે માનસિક રીતે અસ્વસ્થ ગર્ભવતી મહિલા કરી પરિવાર સાથે પુન:મિલન
પાટણના સાતલપુર પોલીસ દ્વારા આશરે પાંચ મહિનાથી પરિવારથી વિખુટા પડેલી અને માનસિક રીતે અસ્વસ્થ એક ગર્ભવતી મહિલા સાથે કરાયેલ સહાય અને કાઉન્સેલિંગ બાદ તેને સુરક્ષિત રીતે ઝારખંડમાં તેના પરિવાર સાથે પુન:મિલન કરવામાં આવ્યું.