ધોળકા: ધોળકા ખાતે મારુતિ નગર નું હિન્દુ સંમેલન યોજાયું
.
તા. 05/04/2026, રવિવારે રાત્રે નવ વાગે ધોળકા નગરના મારૂતિ નગર વસ્તીનું હિન્દુ સંમેલન યોજાયું હતું. જેમાં વિસ્તારના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુજપુર ગામના રામદેવ મંદિરના મહંતે આશીર્વાદ પાઠવ્યા હતા. RSS નાં સૌરાષ્ટ્ર પ્રાંતના સામાજિક સમરસતા સંયોજક મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ માર્ગદર્શન આપ્યું હતું.