ગરુડેશ્વર તાલુકા ભાજપ દ્વારા આયોજિત ટિફિન બેઠકમાં સંગઠનની કામગીરી અને એકતા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. જેમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.