છોટાઉદેપુર: ગ્રામીણ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક મજબૂત કરવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટિવિટી સુધારવા કલેક્ટરની અધ્યક્ષતામાં ટેલિકોમ કમિટીની બેઠક યોજાઇ. રાજ્યસભા સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા અને નેટવર્ક સંબંધિત રજૂઆતો ટેલિકોમ વિભાગને રજૂ કરી.