સિહોર: સિહોર શહેરમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઈદ ઉલ ફિત્રની નમાજ ઈદગાહમાં અદા કરી
સિહોર શહેરમાં ઈદ-ઉલ-ફિતરનો તહેવાર આનંદ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો. સવારે મસ્જિદ અને ઈદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓએ ખાસ નમાજ અદા કરી અને દેશ-વિશ્વમાં શાંતિ માટે દુઆ માંગી. ત્યારબાદ લોકોએ એકબીજાને “ઈદ મુબારક” કહી શુભેચ્છાઓ પાઠવી. બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર ઉજવણી ભાઈચારા અને એકતાનું પ્રતિક બનયૂ