માળીયા: માળીયા પંથકમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓને હજારો ટન મીઠાનો તૈયાર જથ્થો બગડી જતા મોટી નુકસાની...
#jansamasya
Maliya, Morbi | May 14, 2025 માળીયા મિયાણા પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે મીઠાની ખેતી કરતા અગરિયાઓને પડ્યા પર પાટું સમાસ સ્થિતિ સર્જાય છે, જેમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓનો તૈયાર હજારો ટન મીઠાનો જથ્થો બગડી જતા અગરિયા દીઠ મોટી નુકસાની ભોગવી પડી રહી છે.