માળીયા: માળીયા મીયાણા તાલુકાની 10 બાલિકા પંચાયત સાથે બાલિકા પંચાયત સક્ષમતા તાલીમ વર્ગ યોજાયા...
Maliya, Morbi | May 15, 2025 આજ રોજ આનંદી સંસ્થા દ્વારા મોરબી જીલ્લા ના માળિયા તાલુકાની 10 બાલિકા પંચાયત સાથે બાલિકા પંચાયત સક્ષમતા તાલીમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુનરિયા અને લોહારિયા બાલિકા પંચાયત સરપંચ શ્રી તથા લોહારીયા ગ્રામ પંચાયત ના સભ્યશ્રી સહભાગી થઈ બાલિકા પંચાયત ની રચના.બાલિકા પંચાયત ના કાર્ય અને ગ્રામ પંચાયત ની ભૂમિકા વિશે સમજ આપવામાં આવી હતી.