Saputara Nageshwar Temple: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર મંદિરે ભક્તોની ભીડ!
ગિરિમથક સાપુતારામાં શ્રાવણના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વ નિમિત્તે ભક્તિનો માહોલ જોવા મળ્યો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પવિત્ર દિવસને લઈ ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
#saputara #nageshwarmahadev #nagpanchami #shravan #shravanSomvar #mahadev #harharmahadev #saptutaraNews #dang #gujaratinews #gujaratnews #bhakti #templenews #breakingnews - Udhna News
Saputara Nageshwar Temple: શ્રાવણના પ્રથમ સોમવારે નાગેશ્વર મંદિરે ભક્તોની ભીડ!
ગિરિમથક સાપુતારામાં શ્રાવણના પ્રથમ સોમવાર અને પવિત્ર નાગપંચમીના પર્વ નિમિત્તે ભક્તિનો માહોલ જોવા મળ્યો. સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવાર અને નાગપંચમીના પવિત્ર દિવસને લઈ ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળી હતી. ભક્તોએ ભગવાન શિવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
#saputara #nageshwarmahadev #nagpanchami #shravan #shravanSomvar #mahadev #harharmahadev #saptutaraNews #dang #gujaratinews #gujaratnews #bhakti #templenews #breakingnews