🚨 દાહોદમાં LCBની મોટી કાર્યવાહી! કુતરિયા ગેંગના દારૂના કાળા કારોબારનો પર્દાફાશ, ₹8.22 લાખનો મુદ્દામાલ જપ્ત અને 17 મોટરસાયકલ કબ્જે. બે આરોપીઓ ઝડપાયા.
#Dahod #DahodLCB #LiquorRaid #GujaratPolice #BreakingNews
દાહોદ LCB, દારૂની હેરાફેરી, કુતરિયા ગેંગ, સાગટાળા પોલીસ, Dahod Live
Dohad, Dahod | Jul 7, 2026