દાહોદ જિલ્લાના લીમડી ખાતે ધી અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ
બેંકના ડિરેક્ટર પદ માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું
ચૂંટણી દરમિયાન મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો
બેંકની પાંચ બેઠકો માટે કુલ નવ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો માહોલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો
મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને હવે સૌની નજર ચૂંટણીના પરિણામ પર છે
Dohad, Dahod | Aug 2, 2026