A search operation has been launched by Surat SOG to trace suspected Bangladeshi nationals residing in different parts of the city. Joint teams from SOG, Crime Branch, and other police units conducted raids and verification drives across areas including Limbayat, Pandesara, and Bhatha. Several individuals were detained for questioning, and police are investigating their identity, documents, and how they entered the country. 🚨
सूरत में संदिग्ध बांग्लादेशी नागरिकों की तलाश के लिए SOG ने विशेष अभियान शुरू किया है। SOG, क्राइम ब्रांच और अन्य पुलिस इकाइयों की संयुक्त टीमों ने लिम्बायत, पांडेसरा और भाठा समेत विभिन्न क्षेत्रों में सर्च ऑपरेशन चलाया। कई लोगों को पूछताछ के लिए हिरासत में लिया गया है और पुलिस उनके दस्तावेजों तथा भारत में प्रवेश के संबंध में जांच कर रही है। 🚨
સુરતમાં એસઓજી દ્વારા સંદિગ્ધ બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ લિંબાયત, પાંડેસરા, ભાથે સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અનેક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તેમની ઓળખ, દસ્તાવેજો અને ભારતમાં પ્રવેશ અંગે
Udhna, Surat | Jun 3, 2026