🏭 જામનગરના દરેડ GIDCમાં લાંબા સમયથી ચાલતી વીજ સમસ્યાથી ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો છે. વારંવારના વીજ કાપ અને મેઈન્ટેનન્સમાં બેદરકારીના આક્ષેપ સાથે ઉદ્યોગકારોએ PGVCL કચેરીનો ઘેરાવ કરી કાયમી ઉકેલની માંગ કરી. રોજિંદા વીજ વિક્ષેપને કારણે બ્રાસ ઉદ્યોગમાં ઉત્પાદન ખોરવાઈ રહ્યું છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું. સમયસર ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
[ jamnagar, dared gidc, pgvcl, GIDC, power cut, electricity issue, jamnagar brass industry, industrial area, industrial protest, business news, factory shutdown, power outage, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagargidc #gidc #pgvcl #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 12, 2026