વ્યારા: 4.82 લાખના સોના-ચાંદીના ઘરેણાં મૂળ માલિકોને પરત સોંપાયા
Vyara, Tapi | Nov 8, 2026 વ્યારા ડિવિઝન ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોરીના ગુનામાં રિકવર કરાયેલા કુલ 4,82,835 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.