Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

વાપી: વાપીથી નશામાં ચપ્પુ લઈને ફરતો એક ઝડપાયો

Vapi, Valsad | Nov 1, 2025
વાપી જીઆઇડીસીમાં દારૂના નશામાં ચપ્પુ લઈને ફરતા એક ઈસમને પકડી પાડી પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

7મી ઓગષ્ટ 2026ની રાત્રીએ રેલવે ગોદીમાં પાર્ક કરેલી મોપેડ આગ લાગતા દોડધામ મચી

7મી ઓગષ્ટ 2026ની રાત્રીએ રેલવે ગોદીમાં પાર્ક કરેલી મોપેડ આગ લાગતા દોડધામ મચી

Vapi, Valsad | Aug 8, 2026

वापी महानगरपालिका इलाके में...हर वक्त सामने आती थी गर्म खबर...वापी...वल्लभनगर...सड़क...कई सालों से बेहाल...पुलिस और वापी महानगरपालिका  के कर्मचारी घटना स्थल पर...
लोगो को मिलेगी परेशानी से राहत...सड़क को किया जा रहा है ठीक...देखिए खबर और तस्वीरें janta aawaz bharat

वापी महानगरपालिका इलाके में...हर वक्त सामने आती थी गर्म खबर...वापी...वल्लभनगर...सड़क...कई सालों से बेहाल...पुलिस और वापी महानगरपालिका के कर्मचारी घटना स्थल पर... लोगो को मिलेगी परेशानी से राहत...सड़क को किया जा रहा है ठीक...देखिए खबर और तस्वीरें janta aawaz bharat

Vapi, Valsad | Aug 6, 2026

वलसाड जिले के अतुल के पास हाईवे पर स्कॉर्पियो कार में लगी अचानक आग...अहमदाबाद से मुंबई की और जानेवाले हाईवे नबर 48 पर बनी है घटना जिसे लेकर हाईवे पर ट्रैफिक पर असर...कार में लगी अचानक आग जिसमें स्कॉर्पियो कार पूरी जलकर हुई खाख़...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat

वलसाड जिले के अतुल के पास हाईवे पर स्कॉर्पियो कार में लगी अचानक आग...अहमदाबाद से मुंबई की और जानेवाले हाईवे नबर 48 पर बनी है घटना जिसे लेकर हाईवे पर ट्रैफिक पर असर...कार में लगी अचानक आग जिसमें स्कॉर्पियो कार पूरी जलकर हुई खाख़...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat

Vapi, Valsad | Aug 5, 2026

ઓડિશા થી સેલવાસ લઈ જવાતો 42.180 કિલો ગાંજો વાપી સ્ટેશન નજીક ઝડપાયો, એક આરોપીની ધરપકડ
વલસાડ SOGની સફળ કાર્યવાહી, ₹21.09 લાખના ગાંજા સહિત કુલ ₹21.22 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
વલસાડ SOGની ટીમે વાપી રેલવે સ્ટેશન નજીક સફળ કાર્યવાહી હાથ ધરી ઓડિશાથી સેલવાસ તરફ લઈ જવાતો 42.180 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો.
પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવી છે.#vapipolice #valsadsog #ganja #ndpsact #vapijouralist

ઓડિશા થી સેલવાસ લઈ જવાતો 42.180 કિલો ગાંજો વાપી સ્ટેશન નજીક ઝડપાયો, એક આરોપીની ધરપકડ વલસાડ SOGની સફળ કાર્યવાહી, ₹21.09 લાખના ગાંજા સહિત કુલ ₹21.22 લાખનો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો. વલસાડ SOGની ટીમે વાપી રેલવે સ્ટેશન નજીક સફળ કાર્યવાહી હાથ ધરી ઓડિશાથી સેલવાસ તરફ લઈ જવાતો 42.180 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવી છે.#vapipolice #valsadsog #ganja #ndpsact #vapijouralist

Vapi, Valsad | Aug 3, 2026

વલસાડમાં દારૂના માફિયાઓ સામે 'ગુજસીટોક' હેઠળ ઐતિહાસિક કાર્યવાહી: મુખ્ય સૂત્રધાર 'નિલ્યો ઘોડો' અને સાગરીત ઝબ્બે, ૫ દિવસના રિમાન્ડ મંજૂર

#valsadpolice ,

વલસાડમાં દારૂના માફિયાઓ સામે 'ગુજસીટોક' હેઠળ ઐતિહાસિક કાર્યવાહી: મુખ્ય સૂત્રધાર 'નિલ્યો ઘોડો' અને સાગરીત ઝબ્બે, ૫ દિવસના રિમાન્ડ મંજૂર #valsadpolice ,

Vapi, Valsad | Aug 3, 2026