જેતપુર: ભોજાદાર પાસે બોલેરો પીકપવાન માંથી ઇંગ્લિશ દારૂની 720 બોટલ,બીયરના ટીન 1056 સાથે એક ઈસમ ઝડપાયો, ડ્રાઇવરની શોધખોળ હાથધરી
Jetpur, Rajkot | Feb 6, 2024 જેતપુર શહેરમાં આવેલા ભોજાદાર પાસે બોલેરો પીકપવાનમાંથી ઇંગ્લિશ દારૂની 720 બોટલ તેમજ બીયરના ટીન 1056 સાથે વિજય પુનાભાઈ સાકરીયા નામના ઇસમને પોલીસે ઝડપી લીધો હતો જ્યારે ડ્રાઇવર ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે