જેતપુર: જેતપુર તાલુકામાં આવેલા હરિપર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો
Jetpur, Rajkot | Feb 6, 2024 જેતપુર તાલુકામાં આવેલા હરિપર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે સરકારશ્રીની વિવિધ યોજના અંગે લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા